ચિકનપોક્સ (Chickenpox): કારણો, લક્ષણો અને ઉપચાર
ચિકનપોક્સ શું છે? ચિકનપોક્સ (માતાની) એ એક સામાન્ય વાયરસજન્ય ચેપ છે જે Varicella Zoster Virus (VZV) થી થાય છે. ખાસ કરીને બાળકોમાં વધારે જોવા મળે છે, પરંતુ મોટા લોકોમાં પણ થઈ શકે છે. આ ચેપ હવા દ્વારા અથવા દર્દીના ફોલ્લાથી સીધા સંપર્કથી ફેલાય છે. મુખ્ય કારણો લક્ષણો જોખમકારક તત્ત્વો નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા…
