અનામ સેવા સંસ્થા – 30 વર્ષથી વધુનો વિશ્વાસ અને સફળ સારવાર
અનામ સેવા સંસ્થા છેલ્લા 30 વર્ષથી લોકોના આરોગ્ય સુધારવા માટે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓને સફળ સારવાર આપી ચૂકી છે. આ સંસ્થાના સ્થાપક અને જાણીતા ડૉક્ટર હરેશ ચુગડીયા (ભૂતપૂર્વ માનદ પ્રોફેસર) પોતાની અનોખી સારવાર પદ્ધતિથી લોકોના દુખાવો અને રોગોનું જડમૂળથી નિવારણ કરે છે. દોષોથી થતા રોગો અને તેનું નિવારણ ડૉ. હરેશ…
